ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

જન અધિકાર મંચ દ્વારા ૧૨ નવેમ્બરના રોજ ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોને યુવાઓના પ્રશ્નો બાબતે આવેદન આપવામાં આવશે.  આવેદન માટે નીચે ક્લિક કરી આવેદ...

જન અધિકાર મંચ અને યુવાનો દ્વારા ૧૨ નવેમ્બરના રોજ ગુજરાતના તમામ ધારાસભ્યોને આવેદન આપવામાં આવશે આવેદન માટે લીંક ખોલો.

જન અધિકાર મંચ દ્વારા ૧૨ નવેમ્બરના રોજ ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોને યુવાઓના પ્રશ્નો બાબતે આવેદન આપવામાં આવશે. 
આવેદન માટે નીચે ક્લિક કરી આવેદન ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી તમારા વિસ્તારના ધારાસભ્ય ને આવેદન આપવું.


આવેદનમાં તમારા વિસ્તારના ધારાસભ્યનું નામ લખી નીચે વિસ્તારનું નામ લખી આવેદન આપવું.
આવેદન આપ્યા ના ફોટા મો.7698080680 વોટ્સઅપ નંબર પર મોકલી આપવા.

0 comments: