ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

JDU ના પ્રદેશ અધ્યક્ષ અને ઝગડિયા,ભરૂચ ના ધારાસભ્યશ્રી છોટુભાઈ વસાવા દ્વારા જન અધિકાર મંચ ની યુવાઓ માટે ચાલતી લડતને આપ્યું સમર્થન.


0 comments: