ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

ખેડૂતો તેમજ સરપંચોના અધિકાર માટે ૧લી જુલાઈ થી ભાલકા તીર્થ ગીર સોમનાથ ખાતે પ્રવીણ રામ ધરણા પર બેસવાના છે ત્યારે માંગરોળ તાલુકાના ૫૮ જેટલા સ...

ખેડૂતો અને સરપંચોના અધિકાર માટે પ્રવીણ રામ દ્વારા ચાલતી લડતને માંગરોળ સરપંચ એસોસીએશન દ્વારા સમર્થન.

ખેડૂતો તેમજ સરપંચોના અધિકાર માટે ૧લી જુલાઈ થી ભાલકા તીર્થ ગીર સોમનાથ ખાતે પ્રવીણ રામ ધરણા પર બેસવાના છે ત્યારે માંગરોળ તાલુકાના ૫૮ જેટલા સરપંચોએ આ લડતને લેખિતમાં સમર્થન આપ્યું છે. તેમજ નગીચાણા ગ્રામ પંચાયત પણ સમર્થન આપી ચુકી છે તેમજ આવનારા સમયમાં અન્ય સરપંચો અને ખેડૂતો સમર્થન આપવાના છે ત્યારે  જન અધિકાર મંચનું આ આંદોલન વેગ પકડતું જાય છે.

0 comments:

    ધરણાની જાહેરાત થતા જ માંગરોળ સરપંચ એસોસીએશનએ આપ્યું સમર્થન.    ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના મુદાને લઈને પ્રવીણ રામ ૧ જુલાઈથ...

ભાલકા તીર્થ ખાતે ધરણામાં ગુજરાતના ખેડૂતો અને સરપંચો માટે દેહત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. : પ્રવીણ રામ


  •    ધરણાની જાહેરાત થતા જ માંગરોળ સરપંચ એસોસીએશનએ આપ્યું સમર્થન.
  •   ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના મુદાને લઈને પ્રવીણ રામ ૧ જુલાઈથી ભાલકા તીર્થ ખાતે ધરણા કરશે.

       વિકાસની ગાથા વચ્ચે જગતનો તાત પરેશાન થઇ રહ્યો છે, તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દિવસ રાત એક કરી પરશેવો પાડી તેમજ બિયારણ તેમજ રાસાયણિક ખાતરોમાં ખુબ મોટા ખર્ચાઓ કરી જગતનો તાત ઉપજ તો પેદા કરે છે પરંતુ ઉપજના યોગ્ય ભાવો મળતા નથી જેના કારણે જગતનો તાત દિવસેને સીવસે દેવામાં ડૂબતો જાય છે ત્યારે આવા સમયમાં ફિક્સ પગાર અને યુવા બેરોજગારીની લડતના સફળ પ્રણેતા એવા ૨૬ વર્ષીય ખેડૂતપુત્ર પ્રવીણ રામ ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચોના પ્રશ્નોના નિરાકરણ માટે ૧ જુલાઈથી ભાલકા તીર્થ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો ત્યાં ધરણા પર બેસવાના છે. ઘણા સમય પહેલા જન અધિકાર મંચ દ્વારા ખેડૂતો અને સરપંચોના તમામ પ્રશ્નો બાબતે મોટા ભાગના જીલ્લા કલેકટરશ્રીઓને આવેદન અપાઈ ચુક્યા છે પરંતુ કોઈ યોગ્ય નિકાલ નહી આવતા ગુજરાતના તમામ ખેડૂતોના હિત માટે પ્રવીણ રામ દ્રારા ધરણાની જાહેરાત કરી દેવામાં આવી છે.

*  ધરણામાં સરકાર સમક્ષ મુખ્ય માંગો:
(૧) ખેતપેદાશો તેમજ દુધના પોષણક્ષમ ભાવો નક્કી કરવામાં આવે.
(૨) ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.
(૩) પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની તમામ ગાઈડલાયન્સનુ પાલન કરાવવું તેમજ નવી જમીન માપણી રદ કરવામાં  આવે.
(૪) તલાટીમંત્રીની સંખ્યા ઓછી હોવાથી ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટની સત્તા સરપંચો પાસે જ રાખવામાં આવે.
(૫) ઇકોઝોન નાબુદ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી તેમજ મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત ફાર્માસિસ્ટ જેવી જન અધિકાર મંચની બાકી રહેલી તમામ માંગો પૂરી કરવામાં આવે.
       આ તમામ માંગોને લઈને ધરણાની જાહેરાત થતા જ માંગરોળ તાલુકાના ૫૮ ગામના સરપંચોથી બનેલા માંગરોળ સરપંચ એસોસીએશનએ પ્રવીણ રામને આ લડત માટે સમર્થન આપી દીધું છે અને આગામી દિવસોમાં ગુજરાતના તમામ ખેડૂતો અને સરપંચો પણ સમર્થન આપશે એવિ આશા વ્યક્ત કરવામાં આવી તેમજ ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ એ દેહત્યાગ કર્યો હતો ત્યારે આ સ્થળે ખેડૂતો અને સરપંચોના હિત માટે અમારે દેહત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ એવું ખેડૂતપુત્ર પ્રવીણ રામ દ્રારા જણાવવામાં આવ્યું.                  
0 comments:

ઈકો ઝોનના કારણે તાલાલા,ગીર ગઢડા,મેંદરડા તેમજ માળિયા હાટીના જેવા અનેક તાલુકાના ખેડૂતો અને વેપારીઓને થતા અન્યાય સામે જન અધિકાર મંચ દ્વારા લડ...

ઈકો ઝોન બાબતે જન અધિકાર મંચની લડત બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાનું જાણો નિવેદન

ઈકો ઝોનના કારણે તાલાલા,ગીર ગઢડા,મેંદરડા તેમજ માળિયા હાટીના જેવા અનેક તાલુકાના ખેડૂતો અને વેપારીઓને થતા અન્યાય સામે જન અધિકાર મંચ દ્વારા લડત ચલાવવામાં આવી હતી જેમાં 15 તારીખ ની જનવેદના રેલીમાં જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ ઈકો ઝોન ના મૂદાનું નિરાકરણ ના થાઈ તો આ લડત માં ખેડૂતો ના મુદાનો સમાવેશ કરી આ સમગ્ર લડત ગુજરાત વ્યાપી બનાવીશુ એવી ચીમકી પણ આપવામાં આવી હતી ત્યારે સરકારે આ વાત ને ગંભીરતાથી લેતા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા દ્વારા ઈકો ઝોનનો કાયદો હળવો થશે એવું નિવેદન આપવામાં આવ્યું હતું.

0 comments:

જંગલ ખાતાના ત્રાસની સામે ખેડૂતોનો વિજય થતા પ્રવીણ રામ ની ખેડૂતો માટેની લડતમાં સફળતાની શરૂવાત..હવે ટુક સમયમાં જ સમગ્ર રાજ્ય ના ખેડૂતો મ...

જંગલ ખાતાના ત્રાસની સામે ખેડૂતોનો વિજય થતા પ્રવીણ રામ ની ખેડૂતો માટેની લડતમાં સફળતાની શરૂવાત

  • જંગલ ખાતાના ત્રાસની સામે ખેડૂતોનો વિજય થતા પ્રવીણ રામ ની ખેડૂતો માટેની લડતમાં સફળતાની શરૂવાત..હવે ટુક સમયમાં જ સમગ્ર રાજ્ય ના ખેડૂતો માટે લડતની શરૂવાત થશે.
  • ખેડૂતોને ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ સામે લડત ચલાવી કરાયા સસ્પેન્ડ... હવે ટુક સમય માં જ સમગ્ર રાજ્યના ખેડૂતો માટે થશે લડતની શરૂવાત.

 જન વેદના રેલીમાં વન વિભાગના અધિકારીઓને ચેતવણી આપતા પ્રવીણ રામનો
ઓડીયો સાંભળવા માટે ક્લિક કરો.

0 comments:

જન વેદના રેલીમાં વન વિભાગના અધિકારીઓને ચેતવણી આપતા પ્રવીણ રામનો ઓડીયો સાંભળવા માટે ક્લિક કરો.

વન વિભાગના ત્રાસની સામે તાલાલા ગીરના લોકોની જીત


જન વેદના રેલીમાં વન વિભાગના અધિકારીઓને ચેતવણી આપતા પ્રવીણ રામનો
ઓડીયો સાંભળવા માટે ક્લિક કરો.
0 comments:

પ્રવીણ રામ દ્રારા અલગ અલગ વિસ્તારોમાં જઈ ખેડૂતોની મુલાકાત લીધી, આગામી દિવસોમાં ખેડૂત આંદોલનની એન્ટ્રી થશે ગુજરાતમાં. કર્જ માફી,પોષણક્ષ...

પ્રવીણ રામે અલગ અલગ વિસ્તારોમાં જઈ લીધી ખેડૂતો ની મુલાકાત


પ્રવીણ રામ દ્રારા અલગ અલગ વિસ્તારોમાં જઈ ખેડૂતોની મુલાકાત લીધી, આગામી દિવસોમાં ખેડૂત આંદોલનની એન્ટ્રી થશે ગુજરાતમાં.
કર્જ માફી,પોષણક્ષમ ભાવ,પાક વીમાં,ઇકોઝોન જેવા મુદ્દાઓને લઈને આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.


પાક વીમો,પોષણક્ષમ ભાવ,ઇકોઝોન,સરપંચો પાસેથી સત્તા છીનવવી જેવા અનેક મુદ્દાઓ અને ખેડૂતોને થતા અન્યાય સામે ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન.
🙏🙏 *ગુજરાત ના તમામ ખેડુતએ જોડાવા થવા નમ્ર અપીલ*🙏🙏
 *નો પોલીટીક્સ*
🌿 *જય જવાન*🌿
🌿 *જય કીસાન*🌿
👇નીચે તમામા જીલ્લા ના વોટ્સએપ ગ્રુપ ની લીંક આપેલ છે. તમે તમાર જીલ્લા ના ગ્રુપ મા એડ થઈ સકો છો.
*જો તમે ખેડુત છો તો આ પોસ્ટ આગળ મોકલો*
GJ-01.Ahmedabad
https://chat.whatsapp.com/0UnVSBYSfX5JOLZxc5Dyq0
GJ-02.Mehsana
https://chat.whatsapp.com/H364Dw8kudPCzt5MFwyIAB
GJ-03.Rajkot
https://chat.whatsapp.com/74jBwzThlH8HZfyGdnRf8T
GJ-04.Bhavnagar
https://chat.whatsapp.com/4mzRnJhsp0l9nNRdEoOpul
GJ-05.Surat
https://chat.whatsapp.com/E0jj0BLvWZ0BXx3lhniNx4
GJ-06.Vadodara
https://chat.whatsapp.com/3WgEk8OVPf23ZykNMcfFHx
GJ-07.Kheda (Nadiad)
https://chat.whatsapp.com/C9BiRzBbUDTAdhzL62durH
GJ-08.Banaskantha (Palanpur)
https://chat.whatsapp.com/4E8nEYwa0YAEeLXvbEkCpk
GJ-09.Sabarkantha (Himmatnagar)
https://chat.whatsapp.com/AZlXwhy5235A3Yxl0WLRRM
GJ-10.Jamnagar
https://chat.whatsapp.com/JdUeDaEZdVOIj89wsmHhAe
GJ-11.Junagadh
https://chat.whatsapp.com/7ks9Kv5JKtXGTEIFN5sOTJ
GJ-12.Kutch
https://chat.whatsapp.com/7XjxUP3zDhS70kjzwiNb0l
GJ-13.Surendranagar
https://chat.whatsapp.com/1ctqnhytb3D7tT1MHOtf6B
GJ-14.Amreli
https://chat.whatsapp.com/2stka2kzXjC0pmnpzU1Wh1
GJ-15.Valsad
https://chat.whatsapp.com/7iY7vTXACy62Hmk4FUMYpC
GJ-16.Bharuch
https://chat.whatsapp.com/96BtYrH7F6xB7HuMTfq6Fg
GJ-17.Panchmahal (Godhara)
https://chat.whatsapp.com/40Ckhd0XktX85usF8fXwFk
GJ-18.Gandhinagar
https://chat.whatsapp.com/D6M27liuZkqGJMqoGsiwut
GJ-19.Bardoli District Surat
https://chat.whatsapp.com/5IEWlJ5VXIiGIMwGgIK3ZQ
GJ-20.Dahod
https://chat.whatsapp.com/GkLreYBYuhs0fBglrLJ50j
GJ-21.Navsari
https://chat.whatsapp.com/0obVnGdMusjKpjRqEQfIUJ
GJ-22.Narmada
https://chat.whatsapp.com/LKAnZwIvTpZGH6YjkmmMbO
GJ-23.Anand
https://chat.whatsapp.com/HkSTRvl1BoL8hNMlXw8aLq
GJ-24.Patan
https://chat.whatsapp.com/CHzLGiT9moNAu7StUjCc6N
GJ-25.Porbandar (Sudamapuri)
https://chat.whatsapp.com/GN8yIjYjeQXBJTnV1Vi7RA
GJ-26.Vyara
https://chat.whatsapp.com/LNC21soGMmnJm0Ka5m9bga
GJ-27.Ahmedabad East (Vastral)
https://chat.whatsapp.com/EPltekrsiFs82RUbsedaap
GJ-28.Surat West
https://chat.whatsapp.com/HdYLkmcZB1TB60hWT1qAXo
GJ-29.Vadodara rural
https://chat.whatsapp.com/2zMvp2Yjp58HMfGFk1V3jb
GJ-30.Dang
https://chat.whatsapp.com/F9e3PWvJaFPJ3LftckkxPB
GJ-31.Aravalli- (Modasa)
https://chat.whatsapp.com/DmB7dJ2DVr3FjsdIzPQgcE
GJ-32-2.Gir Somnath – Veraval
https://chat.whatsapp.com/9FVcv3lLuyN0SYXKCUBfav
GJ-33.Botad
https://chat.whatsapp.com/FWLa0WkeKUY53UYawNUYMO
GJ-34.Chhota Udaipur
https://chat.whatsapp.com/9V6XnIXBJseFe8BiApVmKK
GJ-35.Mahisagar - Lunavada
https://chat.whatsapp.com/7Me08n22puFH3NqMVMAzKp
GJ-36.Morbi
https://chat.whatsapp.com/JZix4HqPfKjLQGx5emEO8K
GJ-37.Khambhalia (Devbhumi Dwarka)
https://chat.whatsapp.com/5OCj0wJ7cVt9iBYUxp1XlO
*જો તમે ખેડુત છો તો આ પોસ્ટ આગળ મોકલો*

0 comments: