ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

ઈકો ઝોનના કારણે તાલાલા,ગીર ગઢડા,મેંદરડા તેમજ માળિયા હાટીના જેવા અનેક તાલુકાના ખેડૂતો અને વેપારીઓને થતા અન્યાય સામે જન અધિકાર મંચ દ્વારા લડ...

ઈકો ઝોન બાબતે જન અધિકાર મંચની લડત બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાનું જાણો નિવેદન

ઈકો ઝોનના કારણે તાલાલા,ગીર ગઢડા,મેંદરડા તેમજ માળિયા હાટીના જેવા અનેક તાલુકાના ખેડૂતો અને વેપારીઓને થતા અન્યાય સામે જન અધિકાર મંચ દ્વારા લડત ચલાવવામાં આવી હતી જેમાં 15 તારીખ ની જનવેદના રેલીમાં જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ ઈકો ઝોન ના મૂદાનું નિરાકરણ ના થાઈ તો આ લડત માં ખેડૂતો ના મુદાનો સમાવેશ કરી આ સમગ્ર લડત ગુજરાત વ્યાપી બનાવીશુ એવી ચીમકી પણ આપવામાં આવી હતી ત્યારે સરકારે આ વાત ને ગંભીરતાથી લેતા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા દ્વારા ઈકો ઝોનનો કાયદો હળવો થશે એવું નિવેદન આપવામાં આવ્યું હતું.

0 comments: