ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

ખેડૂતો તેમજ સરપંચોના અધિકાર માટે ૧લી જુલાઈ થી ભાલકા તીર્થ ગીર સોમનાથ ખાતે પ્રવીણ રામ ધરણા પર બેસવાના છે ત્યારે માંગરોળ તાલુકાના ૫૮ જેટલા સ...

ખેડૂતો અને સરપંચોના અધિકાર માટે પ્રવીણ રામ દ્વારા ચાલતી લડતને માંગરોળ સરપંચ એસોસીએશન દ્વારા સમર્થન.

ખેડૂતો તેમજ સરપંચોના અધિકાર માટે ૧લી જુલાઈ થી ભાલકા તીર્થ ગીર સોમનાથ ખાતે પ્રવીણ રામ ધરણા પર બેસવાના છે ત્યારે માંગરોળ તાલુકાના ૫૮ જેટલા સરપંચોએ આ લડતને લેખિતમાં સમર્થન આપ્યું છે. તેમજ નગીચાણા ગ્રામ પંચાયત પણ સમર્થન આપી ચુકી છે તેમજ આવનારા સમયમાં અન્ય સરપંચો અને ખેડૂતો સમર્થન આપવાના છે ત્યારે  જન અધિકાર મંચનું આ આંદોલન વેગ પકડતું જાય છે.

0 comments: