ગુજરાતના યુવાનો,કર્મચારી,ખેડૂતો તેમજ મહિલાઓ સાથે થતા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવતું એક માત્ર મંચ.

શોસીયલ મીડિયા અત્યારે  શોષણ કરતી સીસ્ટમ તેમજ  અન્યાય સામે અવાજ ઉઠાવવાનું મહત્વનું માધ્યમ થઇ ગયું છે ત્યારે જન અધિકાર મંચમાં આપના પ્રશ્નો...

જન અધિકાર મંચના તમામ શોસીયલ મીડિયાના પેજ લાઈક કરવા માટે ક્લિક કરો.

શોસીયલ મીડિયા અત્યારે  શોષણ કરતી સીસ્ટમ તેમજ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું મહત્વનું માધ્યમ થઇ ગયું છે ત્યારે જન અધિકાર મંચમાં આપના પ્રશ્નો તેમજ જાણકારી માટે મંચના હોદેદાર પ્રવીણ રામ, મેહુલ બારડ અને જન અધિકાર મંચના તમામ શોસીયલ મીડિયાના ફેસબુક પેજ, ફેસબુક ગ્રુપ, ફેસબુક પ્રોફાઈલ ને લાઇક અને ફોલોવ કરી જન અધિકાર મંચની તમામ લડતની તાજી માહિતી મેળવવા માટે અમારા પેજ લાઇક કરો. 

નોંધ: નીચે આપેલા ફોટાની નીચે લીંક આપેલી છે તે લીંક પર ક્લિક કરી અમારા તમામ પેજ લાઇક કરો, પ્રોફાઇલમાં ફોલોવ કરો અને ગ્રુપમાં જોઈન ગ્રુપ ના બટન દબાવો.
પ્રવીણ રામનું ફેસબુક પેજને લાઇક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/PravinRam.Official/

પ્રવીણ રામના ફેસબુક પ્રોફાઇલને ફોલોવ કરવા  માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/ram.pravin.54

મેહુલ બારડનું ફેસબુક પેજને લાઇક  કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/MehulBarad.Official/

મેહુલ બારડના ફેસબુક પ્રોફાઇલને ફોલોવ કરવા  માટે નીચેની લીંક પર ક્લિક કરો.
 https://www.facebook.com/OfficialMehulBarad


જન અધિકાર મંચના ફેસબુક ગ્રુપમાં જોડાવા  માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/groups/1713844632163100/

સુબોધ પરમારનું ફેસબુક પેજ લાઈક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
સુબોધ પરમારનું ફેસબુક પ્રોફાઈલ ફોલોવ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.


જન અધિકાર મંચનું ફેસબુક પેજ લાઈસ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.facebook.com/JAMGujarat/0 comments:

૩ વર્ષ પહેલા જન અધિકાર મંચ દ્વારા કોન્ટ્રાકટ અને ફિક્સ કર્મચારીઓની લડતની શરૂઆત થઇ હતી ત્યારે જન અધિકાર મંચના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રી...

કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે પ્રવીણ રામે શું કહ્યું જાણો.


૩ વર્ષ પહેલા જન અધિકાર મંચ દ્વારા કોન્ટ્રાકટ અને ફિક્સ કર્મચારીઓની લડતની શરૂઆત થઇ હતી ત્યારે જન અધિકાર મંચના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીશ્રીની થયેલી બેઠકમાં કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવું મુખ્યમંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ અઠવાડિયા પહેલા પ્રવીણ રામની મુખ્યમંત્રીશ્રી સાથે થયેલી બેઠકમાં ફરીથી કોન્ટ્રાકટનો મુદ્દો ચર્ચાયો હતો અને ટૂંક સમયમાં જ જન અધિકાર મંચની કોન્ટ્રાકટ કર્મચારીઓ માટેની માંગણી ને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું આમ છતાં પ્રવીણ રામ દ્વારા મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે આગળ આપવામાં આવેલી બાહેંધરીને યાદ કરાવતા આવેદનપત્ર આપી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.  


3 comments:

શુક્રવાર (તા.૨૨/૦૯/૨૦૧૭) ના રોજ પોતાના વિભાગના ઉપરી અધિકારીને આ આવેદન આપો અને આવેદન આપતા ફોટા, આવેદનની રીસીવ્ડ  કોપી અને પ્રેસનોટ તમારા વિ...

કોન્ટ્રાકટ અને આઉટસોર્સ કર્મચારીઓના મુદ્દાને લઈને શુક્રવારના રોજ તમામ કર્મચારી પોતાના વિભાગના વડાને આપે આવેદન : જન અધિકાર મંચ

શુક્રવાર (તા.૨૨/૦૯/૨૦૧૭) ના રોજ પોતાના વિભાગના ઉપરી અધિકારીને આ આવેદન આપો અને આવેદન આપતા ફોટા, આવેદનની રીસીવ્ડ  કોપી અને પ્રેસનોટ તમારા વિસ્તારના મીડિયાને પહોચાડો તેમજ આમારા મેઈલ આઈડી: jam.gujarat2015@gmail.com પર મોકલી આપો 
0 comments:

    ઇકોઝોન, આશા અને ખેડૂતોના મુદાને લઈને આમરણ ઉપવાસ ચાલુ. ગીર પંથકમાંથીઇકોઝોન નાબુદ કરવામાં આવે, આશા  તેમજ આશા ફેસીલીટરને યોગ્ય વેતન આ...

જાણો, ક્યાં મુદાઓનું કોઈ નિરાકરણ નહી આવે ત્યાં સુધી પ્રવીણ રામ કરશે અન્નનો ત્યાગ

    ઇકોઝોન, આશા અને ખેડૂતોના મુદાને લઈને આમરણ ઉપવાસ ચાલુ.
ગીર પંથકમાંથીઇકોઝોન નાબુદ કરવામાં આવે, આશા  તેમજ આશા ફેસીલીટરને યોગ્ય વેતન આપવામાં આવે તેમજ ખેડૂતોને પાકવીમો તેમજ પોષણક્ષમ ભાવો આપવામાં આવે આ તમામ મુદાઓને લઈને છેલ્લા ૪૧ દિવસથી તાલાલા મામલતદાર કચેરીની સામે પ્રતિક ધરણા ચાલુ છે આમ છતાં આ ૪૧ દિવસમાં સરકાર કે તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ દ્વારા ધરણા સ્થળ પર આવી પ્રશ્નો સાંભળવામાં પણ આવ્યા નથી. કલેકટર સાહેબ અને મુખ્યમંત્રીને મંત્રણા માટે લેખિતમાં પણ આપવામાં આવ્યું હતું પરંતુ તંત્ર તેમજ સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા નથી ત્યારે ૪૧ દિવસ બાદ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ ૪ તારીખથી આમરણ પર બેસી સદંતર અન્નનો ત્યાગ કરી દીધો છે આમ રોગચાળા અને સ્વાઇન ફ્લુના વાતાવરણમાં સદંતર અન્નનો ત્યાગએ તંત્રની મુશ્કેલીમાં પણ વધારો કરી શકે છે તેમજ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીશ એવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું.

  • ·         આમરણ ઉપવાસમાં સરકાર સમક્ષ માંગો:-

1.   તાલાલા, મેંદરડા અને ગીરગઢડામાં રહેલી ઇકોઝોનની વિસંગતતા દુર કરવામાં આવે.
2.   આશા, આશા ફેસીલીટરને લઘુતમવેતન આપી ન્યાય આપવામાં આવે.
3. ગુજરાતમાં ખેડૂતોને પાકવીમો આપવામાં આવે તેમજ તાલાલા પંથકમાં બાગાયતી પાકવીમો આપવામાં આવે.
4.  ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો આપવામાં આવે.
5. મૃતપાય થયેલી સ્યુગર ફેકટરીઓ ચાલુ કરવામાં આવે તેમજ તાલાલાના રસ્તા બનાવવામાં આવે.
  • ·         પ્રવીણ રામના આમરણ ઉપવાસને સમર્થન આપનાર:-

(૧) SPG ગીર સોમનાથ 
(૨) ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી આશા એસોસીએશન

(૩) ગીર પંથકના ખેડૂતો

0 comments: